પા..પા..પગલી પડાવવામાં અમને સાથ મળે તો આનંદ…આનંદ!!
પ્રસ્તુતિ : જયશ્રી શાહ અને મોહના
જોડકણું: એક કહેતા ઊભા થઈએ.
પ્રસ્તુતિ: જાગૃતિ શાહ
પ્રાણીઓનો અભિનય
પ્રસ્તુતિ: કાશ્મીરા પંડ્યા
અમારી કસરતની ટેવને કાયમી બનાવવામાં જરૂર મદદ કરજો
પ્રસ્તુતિ : ક્રિશિવ ગોહિલ
માતૃ ભાષાનું ગૌરવ કરવાના અમારા પ્રયત્નોને જરૂર બિરદાવશોને ?
પ્રસ્તુતિ : શાબ્દિ દોશી
નાનાનાના હાથને કેળવવા માટે અમને આવીસરસ જોગવાઇ કરી આપશોને ?
પ્રસ્તુતિ : મહલ,શ્રીપા, અમય
કાતર કામ
પ્રસ્તુતિ : પ્રીતિ પરમાર
મૂસી પતંગિયું
પ્રસ્તુતિ : હિના ભોઈ