શિક્ષણ શિવાયની કામગીરી મુક્તિ
ચૂંટણી વસ્તી ગણતરી પણ નહિ
માર્ક્સ આધારે નહિ પણ સ્કિલ આધારે શિક્ષકોની પસંદગી

શાળાઓને અર્ધ સ્વાયત્તતા મળશે
SME \ SDP રચાશે જે શાળા ડેવલોપમેન્ટ પ્લાન બનાવશે

શિક્ષકને પોતાની આગવી રીતથી ભણવવાની છૂટ અપાશે
ઉત્તમ કાર્ય સિદ્ધિને આધારે વેતન વધારો અને પ્રમોશન મળશે
આદિવાસી વિસ્તારમાં માટે વધારાનું ઇન્ક્રીમેન્ટ, રેહવાની સગવડતા અપાશે

શિક્ષકે દર વર્ષ ૫૦ કલાક કૉંટીનૂઓસ પ્રોફેશનલ ડેવલોપમેન્ટ – CPD કાયર્કર્મમાં ભાગ
લેવાનું રહશે.