શયના સેન છે મારુંનામ. હમણાં જ પાર્ટીમાંથી આવી. “પીઝાહટ’ માં પાર્ટી હતી. બરાબર પીઝા અને કોહ્ડંકસ ઝાપટ્યાં, પણ મારો મૂડ સારો નથી.

આજે મારાં બધાં ફ્રેન્ડ વજનકાંટા પર વજન કરતાં હતાં. મેં બહુ ના પાડી છતાં જબરજસ્તી મારુંવજન કરાવ્યું. €૧ કિલો વજન જોઈને બધાંએ મારુંનામ હાથણ પાડી દીધું છે. ખરેખર હું બહુજ જાડી થઇ ગઈછું.

બધાં જ કપડાંમાં મારું ફિગર વિચિત્ર લાગે છે, એટલે પંજાબી ડ્રેસ જ પહેરવા પડે છે. જાડાઈને લીધે શરીરમાંસ્ફર્તિ લાગતી નથી અને નવાલોકો સાથે મળતાં કે મિત્રતા કરવામાં શરમ પણ બહુ આવે છે.

એ લોકોની આંખોમાં મારા વજનના લીધે વિચિત્ર ભાવ વંચાય છે. એટલે મને ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ ઓછો થતો હોય એવું લાગે છે. મારી બહેનપણી લીના પણ થોડાં વર્ષ પેલાં મારા જેવી જાડી હતી. એટલે એણે ઇન્ટરનેટ પરથી વાંચી વાંચીને વજન ઓછું કરવા પ્રયત્ન પણ કર્યો.

પહેલાં તો એણે રોટલી, શાક, ભાત જ બંધ કરી દીધાં. મમરા અને મેરી બિસ્કિટ જ ખાતી હતી. અને જીમમાં પાંચ – પાંચ કલાક કસરત કર્યા કરતી હતી. પછી કંઇક નવું શીખી આવી. ખાઇને ઊલટી કરી કરી દેતી. બેમહિનામાં એનુંવજન તો ઓછું થઇ ગયું, પણ એખૂબ જ માંદીપડી ગઈઅને પગે ફ્રેક્ચર થઇ ગયું. એને વજન ઉતારવા કેવી રીતે મોટીવેટ કરશો એના માટે

થોડાંસૂચનોઃ

* તમારા ફેમિલી ડોક્ટરની પાસે ચેકઅપ કરાવો. એના બોડીઇન્ડેક્સ વિશે જાણો. તમારુંબાળક ઓવર વેઈટ છે કેઓબેસીટીમાં આવે છે તે જાણો અને એની ઉમર અને

હાઈટપ્રમાણે કેટલુંવેઈટ વધારે છે એ જાણો.

બાળકને એના વજન માટે ટોકો નહીં. એને બહુ જ પ્રેમ

પૂર્વક વેઈટ વિશે વાત કરો. એને પોતાને ઉતારવા માટે

કહેવા દો. એને પૂછો, તને તારા વજનથી કોઈ તકલીફ નથી ? એનેસાંભળો પછી એને સમજપૂર્વક સમજાવો.

ઘરના દરેક સભ્ય માટે ખોરાક સરખો રાખો. બાળકને થોડો સમય સપોર્ટ કરવા બધા જ લો કેલેરી, હેલ્થી કોરાક ખાવાનું રાખો. જેથી બાળકને સજા જેવું નહીં લાગે.

ધીરેધીરેબાળકની આદત બદલો. ટીવી, ફોન અને કમ્પ્યુટરનો સમય ઓછો કરાવો.

એક્સરસાઈઝ કરતાં કોઈ ગેમના ક્લાસ અથવા તો ડાન્સ ક્લાસ જોઈન કરાવો, જેથી તેને ગમ્મત સાથે વર્કઆઉટ થાય.

ઘરમાં હેલ્થી ફૂડ હાજર રાખો.

કોલ્ડ્%ન્ંકની જગ્યાએ ફ્રેશ ફૂટ જ્યુસ આપવું અનેફાવે તો ફળાહાર વધારે આપવો.

જંક ફૂડ ઘરમાં રાખો જ નહીં. પીઝા અને પાસ્તામાં ઘઉની બ્રેડ વાપરો. ખાખરા – પીઝા પણ બનાવી શકાય.

ઘરના ખોરાકનો જ આગ્રહ રાખો.

વેજિટેબલનો વધારેયુઝ કરો.

નાનાગોલ માટે તૈયાર કરો.

સારીફૂડહેબિટઅનેએક્સરસાઈઝમાટેએપ્રિસિયોટ કરો.

બધું જ એક સાથે બદલવાનો આગ્રહ નહીં રાખો. ફૂડ હેબિટ અને એક્સરસાઈઝ બધું જ એકસાથે કરશો તો

એ કંટાળી જશે. એનું વાંચવાનું, હોમવર્ક, પરીક્ષા એ બધાંનું પણ ટેન્શન હોય ત્યારે એક બીજું આ ટેન્શન

આપવુંએનામાટેઅઘરું છે. એટલે બહુ જ પ્રેમથી સમજાવી અને એની અનુકૂળતા પ્રમાણે આગળ વધો.

જીમમાં ટ્રેડમિલ પર જ ચકકર આવી ગયા. એકદમ ડોસી જેવી લાગે છે, એટલે એના અનુભવ પછી હું વધારે ડરી ગઈ. ભારતમાં તરૃણોમાં ઓબેસિટીનું પ્રમાણ બહુ જ ઝડપથી વધી ગયું છે. અને બીજી પ્રવૃત્તિમાં પણ પાછળ પડતાં હોય એવું લાગે છે. એની સાથે સાથે બીજા હેલ્થ ઈશ્યુ પણ જોવા મળે છે. બાળકને એની ડાયટ અને એક્સરસાઈઝ કરવા માટેપણ તમારી મદદની જરૂર હોય છે.