આનંદો : નવી શિક્ષણ નીતિમાં ગણિત
ગોખણીયું શિક્ષણ દૂર થશે.
તણાવ ઘટશે
વિષયવસ્તુનો ભાવ ઘટશે
દફતરનો અને પુસ્તકોની ભાર ઘટશે
પ્રયોગિક કાર્ય ઉપર ભાર આપવામાં આવશે
વિજ્ઞાન સાથે સંગીત પણ રાખી શકાશે
માર્ક્સના બદલે ગ્રેડ સિસ્ટમ આવશે
ધો. ૬ થી ૮ માં આનંદદાયી અભ્યાસક્રમ આવશે
૧૦ અને ૧૨ ધોરણમાં બોર્ડેની પરીક્ષા રહશે
બે વખત પરીક્ષા આપી શકશે
મૂલ્યાંકન બે સ્તરે. એક વર્ગે કક્ષાએ, બીજું ઉચ્ચ કક્ષાએ
૩૬૦ ડિગ્રી બહુ પરિમાણીય પ્રગતિ પ્રત્રક
૩,૫ અને ૮ ધોરણોમાં શાળા કક્ષાએ પરીક્ષા લેવાશે