3 thoughts on “January 2021 (Second Issue) – Ank 9”
નમસ્કાર
બાળ મૂર્તિ અંક ઓનલાઇન જાન્યુઆરી 20 21 કાર્ય જોઈ બાળકો માટે અનહદ ઉખાણા વાર્તા અભિનય ગીતો ખૂબ જ સુંદર રીતે કાલે રાખવામાં આવેલ છે તેમ જ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે બાળકો માટે બેલાબેન એ જે વાત કરી તે સાંભળી આનંદ આનંદ થયો. ખરેખર બાળકોમાં પરમેશ્વરનાં દર્શન તેમનું કાર્ય કરતાં આપણને દેખાય છે “બાલ દેવો ભવ” ગીજુ ભાઈ જે સપનું હતું એ નવી શિક્ષણ નીતિમાં પણ કરાઈ રહ્યું છે.. એ જોઈ હતી આનંદ થયો સંપાદનની સમગ્ર ટીમ ને લાખ લાખ વંદન .
જય બાલદેવો ભવ..

Thank you very much for your appreciation and reading/listening on Balmurti Online.
Hello